મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના 2025: દીકરીના ભવિષ્ય માટે સરકારી મદદ
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના – દીકરીના ભવિષ્ય માટે રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના એ રાજ્યની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે. “દિકરી બચાવો, દિકરી ભણાવો” અભિયાનને વધુ મજબૂત બનાવવાનું મુખ્ય લક્ષ્ય ધરાવતી આ યોજના ખાસ કરીને બાંધકામ શ્રમિકોના પરિવાર … Read more