હાઉસિંગ સબસિડી યોજના 2025 : મજૂરો માટે ઘરનું સપનું પૂરું કરનાર સરકારી યોજના

હાઉસિંગ સબસિડી યોજના

હાઉસિંગ સબસિડી યોજના 2025 – મજૂરો માટે ઘરનું સપનું પૂરું કરનાર સરકારી યોજના ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા મજૂર વર્ગના લોકોના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એમાંની જ એક મહત્વપૂર્ણ યોજના છે “હાઉસિંગ સબસિડી યોજના”, જેનો ઉદ્દેશ છે કે બાંધકામ અને અન્ય બોર્ડમાં નોંધાયેલા શ્રમિકોને પોતાનું ઘર બનાવવા … Read more